માઇક્રોસોફ્ટ 15 સપ્ટેમ્બર સુધી ટિકટોકનું હસ્તાંતરણ કરશે, વાટાઘાટ જારી

સેન ફ્રાન્સિસ્કોઃ માઇક્રોસોફ્ટે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે કંપનીના CEO સત્યા નડેલા અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે રવિવારે થયેલી વાતચીત પછી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડનાં બજારોમાં વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકના હસ્તાંતરણ માટે કંપની સાથે વાટાઘાટ ચાલી રહી છે. માઇક્રોસોફ્ટ અમેરિકા માટે ટિકટોકની ખરીદી માટે ચર્ચા કરી રહી...