સાર્થક કરજો મારી આ પ્રીત : ડૉ. વિનય ઈશ્નાવા

પ્રિય હેતલ …

હૈયામાં  સદા રહેજો તમે “હેત ”

બની રહેજો સાચા મનમીત

બનાવી જીવનનો “હેતુ” “વિનય”ને

સાર્થક  કરજો મારી આ પ્રીત

– તારો વિનય