Home Tags Water scarcity

Tag: Water scarcity

વગડો ઉજ્જડ નથીઃ માણસ તેને ઉજ્જડ કરી નાખે છે

તાપમાનમાં વધારાના કારણે હવામાં ભેજનું પ્રમાણ ઘટે છે. ક્લાઇમેટ ચેન્જના કારણે બીજા નુકસાન સાથે એક નુકસાન એ થઈ રહ્યું છે કે ભેજ ઓછો થવાથી ઉજ્જડ જમીન રણપ્રદેશમાં ફેરવાઈ જાય...

ઘર-ઘર જલ સપનું ગુજરાત પાર પાડશે: CM રૂપાણી

રાજ્ય સરકારના પાણી પૂરવઠા વિભાગના વરિષ્ઠ ઇજનેરોની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આજે સમાપન થયું. સમાપન અવસરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતાં.   નલ સે જલનો સંકલ્પ પાર પાડવાના આયોજન સાથે પાણી...

ચોમાસું જામશે, પણ પાણીની સમસ્યા દૂર થશે ખરી?

વાયુ વાવાઝોડાને કારણે એક અઠવાડિયું વરસાદી માહોલ રહ્યો. વચ્ચે થોડો બ્રેક પડ્યો છે અને હવે આ અઠવાડિયાથી ફરી રાબેતા મુજબનું ચોમાસું બેસી જશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠે પહોંચેલો...

ચેન્નઈમાં પાણી માટે હાહાકાર, 4 મોટા જળાશયોમાં જળસ્તર ઝીરો, વોટર ટ્રેન...

ચેન્નઈઃ ચેન્નઈમાં પાણીને લઈને હાહાકાર મચ્યો છે. જો કે ગુરુવારના રોજ 200 દિવસ બાદ અહીંયા સામાન્ય વરસાદ થયો છે. આ શહેર 30 વર્ષમાં પહેલીવાર પાણી માટે આટલી ભારે કટોકટી...

પાણી અને ઘાસચારાની સ્થિતિનો તાગ મેળવવા રૂપાણી કચ્છમાં…

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે રાજ્યના સરહદી વિસ્તાર કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાત લેશે. તેઓ કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના ગ્રામજનો સાથે સંવાદ તેમજ કેટલ કેમ્પ-ઢોરવાડાની પ્રત્યક્ષ મુલાકાત લઈને હાલની...

પાની રે પાની ! સ્થિતિ સંતોષકારક, પણ જરુર પડ્યે મે બાદ...

અમદાવાદ- અમદાવાદ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ સંતોષકારક છે અને તમામ વિસ્તારોમાં જરૂરિયાત મુજબનું નર્મદા આધારિત યોજનાનું પાણી મળી રહે છે. અત્યારે અમદાવાદ જિલ્લાના એકપણ ગામમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની...

ગાંધીનગર વધુ પાણી વાપરતું શહેર, રીસાઈકલ્ડ પાણી વાપરો: મુખ્યપ્રધાન

ગાંધીનગર- પાણીની તંગ પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા બેઠક પર બેઠક યોજી વિવિધ વિભાગના સંકલન સાથે સમીક્ષાઓ યોજાઈ રહી છે. ત્યારે આજની એક બેઠકમાં બહાર આવ્યું હતું કે ગાંધીનગર રાજ્યમાં...

પીવાના પાણીને લગતાં કામો માટે સરકારે તિજોરી ખુલ્લી રાખી છે

કપડવંજ- ઊનાળો આકરે પાણીએ છે ત્યારે પીવાના પાણીની તંગીને પહોંચી વળવા પ્રશાસનિક નિર્ણયોમાં ઝડપ આવે તે માટે સરકાર ઝપાટાબંધ કામે લાગી હોય તેમ સીએમ બાદ ડેપ્યૂટી સીએમ નિતીન પટેલે...

પાણી વેડફનારાને દંડ કરાશે, વોટર પોલિસી સુધારશે ગુજરાત સરકાર

ગાંધીનગર –સર્વત્ર પાણીના પોકાર વચ્ચે પાણીનું ટીપેટીપું તેનું મૂલ્ય સમજાવી રહ્યું છે. ત્યારે પાણી ચોરી કરતાં મામલા સામે આવ્યાં એવી જ રીતે પાણી વેડફવા સામે પણ આકરાં પગલાં લેવાનું...

પાણી નથી પણ પહોંચાડવાનું સરકારનું આ આયોજન છેઃ સીએમનું આશ્વાસન

ગાંધીનગર- પાણીની ગંભીર સમસ્યાની બૂમો ઊઠી છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી પાણી અંગેની રીવ્યૂ કમિટી બાદ મુખ્યપ્રધાન માધ્યમો સમક્ષ ઉપસ્થિત થયાં હતાં અને સરકારે આ સમસ્યા કઇ...

TOP NEWS