Tag: Virtual show
હૈદરાબાદઃ ગુજરાતીઓનો ‘ઓનલાઈન ગરબા શો’
હૈદરાબાદઃ ભારતના પ્રથમ વર્ચ્યુઅલ ગરબા શોનું હાલમાં જ હૈદરાબાદમાં વસતાં ગુજરાતી બીના મહેતાએ આયોજન કર્યું હતું. ‘ગરબાની રમઝટ’ શીર્ષક સાથે ગઈ પાંચ ઓક્ટોબરે યોજાઈ ગયેલા એ વર્ચ્યુઅલ લાઈવ ગરબાને...