Tag: Veg. Pancakes
બટેટાના ક્રિસ્પી પૅનકેક
ઝરમર વરસાદમાં પૂડલાની એક તદ્દન નવીન ટેસ્ટી ક્રિસ્પી વેરાયટી એટલે, બટેટાના ક્રિસ્પી પૅનકેક! જે સહેલાઈથી બની જાય!
સામગ્રીઃ
5-6 બટેટા
2-3 લીલા કાંદા બારીક સુધારેલા
1 ટી.સ્પૂન...