Tag: Vagh baras
વાઘ બારસઃ આજના દિવસે ગૌપૂજનનું મહત્વ…
દીવાળીનો તહેવાર આંગણે આવીને ઉભો રહ્યો છે. દીવાળી એટલે હર્ષ, હેત, અને સ્નેહની ઉજવણીનું પર્વ. દિવાળીના તહેવારની શરૂઆત વાઘ બારસથી થાય છે. આજે વાઘ બારસ અર્થાત દીવાળીના પર્વની શરૂઆત...