Tag: Uday Hospital
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગમાં પાંચ જણ ભડથું
રાજકોટઃ અત્રેની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાનો એક વધુ બનાવ બન્યો છે. શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ગઈ મોડી રાતે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ દર્દીઓનાં મૃત્યુ...