Home Tags Twitter India

Tag: Twitter India

ટ્વિટર ઈન્ડિયાના MDને ઉ.પ્ર. પોલીસની લીગલ નોટિસ

લખનઉઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના લોનીમાં કેટલાક યુવાનો દ્વારા એક મુસ્લિમ વૃદ્ધની મારપીટના વાઈરલ થયેલા વિડિયોના સંદર્ભમાં રાજ્યની પોલીસે ટ્વિટર ઈન્ડિયા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ મહેશ્વરીને કાનૂની નોટિસ મોકલી છે....

ટ્વિટર પર હવે ભારત સરકારની લગામ

નવી દિલ્હીઃ ભારત સરકારે અપનાવેલા કડક વલણને કારણે અમેરિકન માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સેવા કંપની ટ્વિટર પર ધારી અસર થઈ છે. એણે વચગાળાના કમ્પ્લાયન્સ (આજ્ઞાપાલન) અધિકારીની નિમણૂક કરી દીધી...

નિયમોનું પાલન કરવા ટ્વિટરને દિલ્હી હાઈકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે આજે કહ્યું છે કે ભારતમાં ડિજિટલ મિડિયા માટે નવા લાગુ થયેલા માહિતી ટેક્નોલોજીના નિયમોનું ટ્વિટરે પણ પાલન કરવું જ પડશે. આ નિયમોના અમલ પર સ્ટે...

2018માં ટ્વિટર પર બહુચર્ચિત વ્યક્તિઓમાં મોદી ટોચ...

નવી દિલ્હી- વડાપ્રધાન આગામી લોકસભામી ચૂંટણીમાં જીત મેળવી શકશે કે નહીં તેને લઈને તમામ પ્રકારના સર્વે હાથ ધરવામાં આવ્યાં છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા હજુ પણ સૌથી...

જેક ડોરસેના બ્રાહ્મણ-વિરોધી પોસ્ટરનો વિવાદઃ ટ્વિટર ઈન્ડિયાએ...

નવી દિલ્હી - ટ્વિટર કંપનીની ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર જેક ડોરસેની ભારત મુલાકાત અંતભાગમાં વિવાદાસ્પદ બની ગઈ. ડોરસેએ કેટલીક મહિલા પત્રકારો સાથે રાઉન્ડ-ટેબલ ચર્ચા કરી હતી. એ પ્રસંગની એક તસવીરમાં...

ટ્વિટર ઈન્ડિયાના વડા તરનજીત સિંહે રાજીનામું આપ્યું

નવી દિલ્હી - અમેરિકાસ્થિત ઓનલાઈન ન્યૂઝ તથા નેટવર્કિંગ સેવા ટ્વિટરના ભારત માટેના કન્ટ્રી ડાયરેક્ટર તરનજીત સિંહે આજે એમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. આ પદ પર બઢતી આપ્યાના 16 મહિના...