Tag: Tumours
વૈજ્ઞાનિકોએ કેન્સરનો નવો ઈલાજ શોધ્યો, જડથી મટશે...
નવી દિલ્હીઃ કેન્સર એક જીવલેણ બિમારી છે. દુનિયાભરમાં આ ઘાતક બીમારી તેજીથી લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. અનહેલ્ધી લાઈફસ્ટાઈલથી અનહેલ્ધી ડાયટ સહિત કેન્સરના ઘણા કારણો હોઈ શકે છે....