Tag: Technical Fault
હવાઈ દળના હેલિકોપ્ટરનું તાકીદનું ઉતરાણ, બંને પાઈલટ...
ભારતીય હવાઈ દળના હેલિકોપ્ટર 'અપાચે'માં 17 એપ્રિલ, શુક્રવારે કોઈક ટેકનિકલ ખામી ઊભી થતાં પંજાબના હોશિયારપુર જિલ્લાના બધવાર ગામના એક ખેતરમાં એનું તાકીદનું ઉતરાણ કરવું પડ્યું હતું. સદ્દભાગ્યે એમાંના બંને...