Home Tags Tata group

Tag: Tata group

એર ઈન્ડિયાનું લક્ષ્યઃ પાંચ-વર્ષમાં માર્કેટ હિસ્સો 30%

મુંબઈઃ ટાટા ગ્રુપ હસ્તકની એર ઈન્ડિયાના વડા કેમ્પબેલ વિલ્સને કહ્યું છે કે આવતા પાંચ વર્ષમાં સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય, એમ બંને માર્કેટમાં એમની આ એરલાઈનનો હિસ્સો વધારવાનું એમણે લક્ષ્ય નક્કી...

ટાટાની ઝોયા સ્ટોર્સની સંખ્યા ત્રણ ગણી કરવાની...

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની આભૂષણોની પાંખ દેશમાં 2027 સુધીમાં ઝોયા- બ્રાન્ડેડ સ્ટોરોને ત્રણ ગણા કરવાનો અંદાજ છે. ટાઇટન કંપનીના જ્વેલરી ડિઝાઇનના મુખ્ય અધિકારી અજય ચાવલાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું...

300 ‘નેરો-બોડી’ વિમાન ખરીદવાનો એર ઈન્ડિયાનો પ્લાન

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની અને ટાટા ગ્રુપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયા 300 જેટ વિમાનો ખરીદવા વિચારે છે. આ વિમાન કદમાં પાતળા હશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ નેરોબોડી વિમાન...

એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ

નવી દિલ્હીઃ જેમની પાસે કાયદેસર ટિકિટ હતી તેવા મુસાફરોને વિમાનમાં ચડવાનો ઈનકાર કરવા બદલ ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાને કેન્દ્રીય સિવિલ એવિએશન નિયામક એજન્સી ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ...

પહોળા-કદના વિમાનની ખરીદી-માટે ટાટા-ગ્રુપ સાથે એરબસની વાટાઘાટ

નવી દિલ્હીઃ યૂરોપીયન વિમાન ઉત્પાદક કંપની એરબસ તેના પહોળા કદવાળા A350XWB વિમાનોની ખરીદી કરવાના સોદા માટે ટાટા ગ્રુપ તથા ભારતની અન્ય એરલાઈન્સ સાથે વાટાઘાટ કરી રહી છે. ટાટા ગ્રુપ...

તૂર્કીના આયસીએ એર-ઈન્ડિયાના CEO બનવાની ના પાડી

મુંબઈઃ ટાટા ગ્રુપે ખરીદી લીધેલી દેશની ભૂતપૂર્વ સરકારી એરલાઈન એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડાયરેક્ટર બનવાનો તૂર્કીના ઈલ્કર આયસીએ ઈનકાર કરી દીધો છે. એમણે ગઈ કાલે...

એર ઈન્ડિયાના સીઈઓ-એમડી તરીકે ઈલ્કર આયસીની નિમણૂક

મુંબઈઃ ટાટા સન્સ કંપની તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તેણે કેન્દ્ર સરકાર પાસેથી ખરીદી લીધેલી એરલાઈન એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે ઈલ્કર...

ટાટા ગ્રુપે એર-ઈન્ડિયાને સત્તાવાર રીતે હસ્તગત કરી

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાના હસ્તાંતરણની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે. ટાટા સન્સ કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરને આમ જણાવ્યું છે. ટાટા...

એર-ઈન્ડિયાની ફ્લાઈટ્સને ‘ટાટા ગ્રુપ’નું બેનર આજથી નહીં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની માલિકીની અને તેના દ્વારા સંચાલિત રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને હવે ટાટા ગ્રુપે ખરીદી લીધી છે. સરકાર એર ઈન્ડિયાનો સંપૂર્ણ હવાલો ટાટા ગ્રુપને આજથી સુપરત કરી...

આઈપીએલ ટાઈટલ સ્પોન્સર્સઃ વિવોના સ્થાને ટાટા ગ્રુપ

મુંબઈઃ આવતા વર્ષ - 2023થી, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાના શીર્ષક સ્પોન્સર તરીકે ચાઈનીઝ મોબાઈલ ફોન ઉત્પાદક વિવો કંપનીનું સ્થાન ટાટા ગ્રુપ લેશે. આઈપીએલની 6-સભ્યોની ગવર્નિંગ કાઉન્સિલે આજે...