Tag: Tanjor Sultana
મહારાણી જેવો ઠસ્સો હતો વીણાનો
આપણે જેમને અભિનેત્રી વીણા તરીકે ઓળખીએ છીએ એ તાંજૌર સુલતાનાનું ૧૬ વર્ષ પહેલા ૧૪ નવેમ્બર, ૨૦૦૪ના રોજ મુંબઈમાં નિધન થયું હતું. ઇસ્લામિક પરિવેશની અને ખાસ કરીને શાહી અંદાજની ફિલ્મોમાં...