Tag: Stem Cell Protein
બ્લડ કેન્સરને મટાડવામાં જડ્યું આશાનું કિરણ
બ્લડ કેન્સરના દર્દીઓ કે તબીબી જગત માટે આશાના કિરણ જેવા સમાચાર છે. સંશોધકોએ એક સ્ટેમ સેલ પ્રૉટીન ઓળખી કાઢ્યો છે જે બ્લડ કેન્સરનેમટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ઉંદર...