Home Tags South Gujarat

Tag: South Gujarat

રાજ્યમાં ‘ભારે’વરસાદની આગાહીઃ અરવલ્લીમાં 9.5 ઇંચ

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર વરસાદે રમઝટ બોલાવી છે. હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ ‘ભારે’ હોવાનો વરતારો કર્યો છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસથી સતત પાણીની આવકને પગલે નીચાણવાળા...

લો પ્રેશરને લીધે રાજ્યમાં પાંચ-દિવસ ભારે વરસાદની...

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય દિશામાં લો પ્રેશરમાં સર્જાયું છે, જેથી આગામી 24 કલાકમાં એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. તેને કારણે ગુજરાત સહિત દેશના...

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ ભારે વરસાદની...

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદની...

રાજ્યમાં પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે. આમાં પણ સાત-આઠ ઓગસ્ટે રાજ્યમાં અતિ ભારે વરસાદ...

ગુજરાત પોલીસે મેથેનોલના વેપારીઓને ચેતવણી આપી

અમદાવાદઃ રાજ્યના બોટાદ અને અમદાવાદના લઠ્ઠાકાંડથી ધડો લેતાં દક્ષિણ ગુજરાતની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગેરકાયદે દારૂના વેચાણને અટકાવવા માટે દક્ષિણ ગુજરાતના એડિશનલ DGP રાજકુમાર પાંડિયને કેમિકલનો વેપાર કરનારા...

ડેમમાંથી પાણી છોડાતાં તાપીનાં કાંઠાના ગામડાને સાબદાં...

અમદાવાદઃ રાજ્યમાં અષાઢી મહિનામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં પડેલા ઉપરવાસમાં ભારે વરસાદે ઉકાઈ ડેમમાં પુષ્કળ પાણીની આવક...

વરસાદનું જોર ક્રમશઃ ઓછું થશેઃ લો પ્રેશર...

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદે પોરો ખાધો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 17 જુલાઈથી રાજ્યમાં...

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં શ્રીકાર વર્ષા

અમદાવાદઃ રાજ્યમાં શ્રીકાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે હજી બે દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર-હવેલી,...

સુત્રાપાડા, જૂનાગઢ, વડોદરામાં ભારે વરસાદઃ નદીઓમાં ઘોડાપૂર

અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડા શહેરમાં ચાર કલાકમાં 10થી વધુ વરસાદ વરસ્યો છે વડોદરામાં દેવ અને ઢાઢર નદીમાં પૂર આવતાં 14 ગામોને એલર્ટ કરવામાં...

લખપતમાં 11 ઇંચ વરસાદઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની...

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે, ત્યારે શુક્રવારે કચ્છના લખપત તાલુકામાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી તાલુકાના બે ડેમ ઓવરફ્લો થયા હતા. તાલુકામાં આવેલા...