Tag: Somnath Solar
સોમનાથ સહિત રાજ્યના મોટા યાત્રાધામોમાં સૂર્યકૃપાનો લાભ...
ગાંધીનગર-સૌર ઊર્જા જેવી બિનપરંપરાગત એનર્જીીનો ઝગમગાટ આગામી સમયમાં રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોની શોભા વધારતો જોવા મળશે. ગુજરાત સરકાર અંબાજી, સોમનાથ, દ્વારકા તથા શામળાજી અને બહુચરાજીના મંદિરોને સૌરઊર્જાના પ્રકાશથી ઝગમગાવશે.પ્રાયોગિક શરુઆતમાં...