Tag: Shivmahapuran
શિવમહાપુરાણઃ ભસ્મ તીલકનો અનન્ય મહિમા
આજે વાત કરવી છે ભસ્મની. ભસ્મ શબ્દ આમ આપણને સામાન્ય લાગે પરંતુ તેનો મહિમા અપરંપાર છે. શિવમહાપુરાણમાં ભસ્મનો અનન્ય અને દિવ્ય મહિમા વર્ણવવામાં આવ્યો છે. શિવમહાપુરાણમાં તો ત્યાં સુધી...