Tag: semi-permanent hair colors
સફેદ વાળને રંગવાના શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય
Courtesy: Nykaa.com
આપણામાં લગભગ બધાએ વીસીની વયના આરંભમાં કે ત્રીસીમાં ભરજવાનીમાં માથામાં એકાદ-બે વાળ સફેદ જોયો જ હશે. એ કુદરતી છે અને ઘણી સ્ત્રીઓ એમનાં માથાનાં વાળની સફેદીને દર્શાવવાનું પસંદ પણ...