Tag: ruled out
પિંડીમાં ઈજા થતાં ઉમેશ યાદવ ટેસ્ટસિરીઝમાંથી બહાર
મેલબર્નઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતને એક વધુ ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પગની પિંડીમાં ઈજા થતાં સિરીઝમાં વધુ રમી શકે એમ નથી. એને ટીમથી બહાર થવું...