Tag: Rudraksha Shivling
30 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ: મહાશિવરાત્રિએ કચ્છ શિવમય
આજે મહાશિવરાત્રિ... કચ્છના 470 વર્ષના ઈતિહાસમાં ક્યારેય ન થઈ હોય એવી શિવકથા 19 ફેબ્રુઆરીથી શરુ થઈ જે આગામી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. નવ દિવસની અદ્વિતીય કથાનું ભૂજના કૈલાશ માનસરોવર ધામમાં...