Home Tags Rohit Vadhwana

Tag: Rohit Vadhwana

પરંતુ કુમાર, આ રાજકારણી લોકો છે, તેની...

કુમાર શાળામાં શિક્ષક તરીકે જોડાયો ત્યારથી લઈને આજ સુધીની સફર કઈ ખાસ રસપ્રદ રહી નહોતી. પોતે ભણાવવામાં ખુબ સારો હતો એટલે બધા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં લોકપ્રિય બનેલો. નબળા છોકરાઓને...

કમલેશને મારીને અમિતના ચહેરા પર ડર અને...

'તારા છોકરાને સમજાવી લેજે, હવે છેલ્લી વાર કહું છું. રોજ રોજ મારા અમિતને હેરાન કરે છે.' લતાએ તેની પાડોશણ પુષ્પાને ગુસ્સાથી કહ્યું. લતા અને પુષ્પા એકબીજાથી બે ઘર દૂર રહેતા...

શાલિનીની કોલેજમાં દરોજ છેડતી થતી પણ એક...

'એ કાલી કાલી આંખે, એ ગોરે ગોરે ગાલ...., ઓ બ્યુટીફૂલ, શું ચાલે છે?' કોલેજના ગેટની સામે ઉભેલા ચાર છોકરાઓ પૈકી એકે શાલિનીને છેડતા અવાજ લગાવ્યો. 'નખરે તો દેખો મેડમ કે...'...

પ્રશાંતની ગાડી એક ગેટમાં પ્રવેશી ને સૌ...

'દિવાળીની શું તૈયારી છે?' પ્રશાંતે ફોન પર પોતાના મિત્ર કલ્પેશને પૂછ્યું. 'તૈયારીમાં તો બીજું શું હોય? ઘરે રંગરોગાન કરાવશું, મીઠાઈ ખાઈશું અને ફટાકડા ફોડીશું.' કલ્પેશે બધી વાતને એકદમ સરળતાથી કહી...

હરીશે એકવાર સેઢામાં બકરી ચરાવતી ધનુડીને જોઈ...

પ્રેમના તણખા ઝરે એટલે આખા ગામમાં ઝબકારા થાય. એમાંય જો ગામ નાનું હોય તો તો તરત જ પ્રકાશની સાથે સાથે ધ્વનિ પણ ફેલાય. આવું જ સાબરમતી કિનારે એક નાનકડા...

પત્ની અને બે મિત્રો સામે જ હરસુખભાઈએ...

'વિષ્ણુભાઈ અને અબ્બાસભાઈ આવી ગયા?' હરસુખભાઈએ તેમની પત્ની સુનંદાને અવાજ દીધો. 'આવતા જ હશે. છ વાગ્યે પહોંચશે એવું કહ્યું હતું.' સુનંદાએ ફુલદાનીમાં નવા ફૂલ મૂકતાં કહ્યું. 'વાહ, ગલગોટા અને મોગરાના ફૂલ!...

પ્રોફેસર દંપતીનું એકલવાયું જીવન તેમને મોતની વધુ...

પ્રોફેસર પ્રશાંત પંડ્યા અને માલતીબેનના લગ્ન થયાને ત્રેપન વર્ષ થઇ ગયા હતા. હજુ વીસીમાં બેઠા હતા ત્યારે જ માલતીબેને પોતાના પિયરેથી વિદાય લઇ લીધી હતી અને પોતાનાથી ત્રણેક વર્ષ...

પત્રકારના જીવનમાં સન્ડે અને સાંજ જેવું કઈ...

આકૃતિએ જર્નાલિઝમમાં માસ્ટર્સ પૂરું કર્યું અને સ્થાનિક સમાચારપત્રો અને મેગેઝીનમાં એપ્રેન્ટિસશિપ માટે એપ્લિકેશન્સ કરી દીધી. પરીક્ષાઓ હમણાં જ પુરી થઇ હતી એટલે થોડા દિવસ આરામથી વીતાવવામાં કઈ વાંધો નહોતો....

આમ બેટ-દડે રમવાથી કઈ રીતે જિંદગી નીકળશે?

જયંત ક્રિકેટનો શોખીન અને રોજ કેટલાય કલાકો મેદાનમાં વિતાવે. ગામની ક્રિકેટ ટીમનો તે કેપ્ટન. બેટિંગ અને બોલિંગ બંનેમાં સારો અને ફિલ્ડર તો જાણે બાજ પક્ષી. કિશોરાવસ્થામાં હાઈસ્કૂલમાં ખુબ સારું...

પ્રીતમભાઈએ કહ્યું: પાંચ લાખ ઘટે છે, તારા...

'કિંજલની ફી ભરવાને હવે વધારે સમય નથી. જો એડમિશન પાકું કરાવવું હોય તો આવતા અઠવાડિયા સુધીમાં આપણે પાંચ લાખની વ્યવસ્થા કરવી પડશે હો.' મીનાબહેને  તેના પતિ પ્રીતમભાઈએ સંબોધતા કહ્યું....