Home Tags Road accident

Tag: Road accident

કંઝાવાલા કેસના છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના કંઝાવાલામાં એક કારમાં 12 કિલોમીટર સુધી યુવતીને ઘસેડવાના મોતના મામલામાં દિલ્હી પોલીસે છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ કરી છે. આશુતોષની કારની નીચે 20 વર્ષની યુવતીને ઘસેડવામાં આવી...

ઘાટકોપરમાં દારૂડિયા કાર-ડ્રાઈવરે 8ને ટક્કર મારી, બેની...

મુંબઈઃ અહીંના ઘાટકોપર ઉપનગરમાં આજે દારૂના નશામાં ચૂર થયેલા એક ડ્રાઈવરે તેની કારને બેફામ સ્પીડમાં ભગાવીને આઠ જણને કચડી નાખ્યાની ચોંકાવનારી ઘટના બની છે. ઈજાગ્રસ્તોમાંના બે જણની હાલત ગંભીર...

‘સાયરસ મિસ્ત્રીના મૃત્યુનું કારણ પૂલની ખામીયુક્ત ડિઝાઈન’

મુંબઈઃ ટોચના ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી અન્ય ત્રણ જણની સાથે જેમાં પ્રવાસ કરતા હતા અને જેને કારણે એમનું તથા એમના મિત્ર જહાંગીર પંડોલનું મૃત્યુ થયું હતું તે મર્સિડીઝ બેન્ઝ એસયૂવી...

ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન

મુંબઈઃ શાપુરજી પલોનજી ગ્રુપના ટોચના ઉદ્યોગપતિ સાઈરસ પી. મિસ્ત્રીનું પડોશના પાલઘર શહેર નજીક આજે એક રોડ અકસ્માતમાં નિધન થયું છે. એ 54 વર્ષના હતા. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાઈરસ...

કેનેડામાં રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીનાં મરણ

ટોરન્ટોઃ કેનેડાના ટોરન્ટો શહેર નજીક ગયા શનિવારે વહેલી સવારે થયેલા એક રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીનાં કરુણ મરણ નિપજ્યાં હતાં. સીટીવી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, તે અકસ્માત હાઈવે-401 પર...

ટ્રાફિક નિયમ તોડવા પર આ રાજ્યમાં દંડ...

નવી દિલ્હીઃ ટ્રાફિક નિયમો તોડવા પર લાગતા દંડને લીધે રસ્તા પર ચાલતા સમયે સતર્ક રહેવામાં મદદ મળે છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાવાળા માટે આવનારા દિવસો સારા નથી રહેવાના. સરકારે...

‘ટાર્ઝન’ ફેમ હેમંત બિરજે કાર અકસ્માતમાં ઘાયલ

મુંબઈઃ 1985માં આવેલી હિન્દી ફિલ્મ ‘એડવેન્ચર્સ ઓફ ટાર્ઝન’માં શિર્ષક ભૂમિકામાં ચમકેલો અભિનેતા હેમંત બિરજે ગઈ કાલે રાતે મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર એની કારને થયેલા અકસ્માતમાં ઘાયલ થયો છે. એને હોસ્પિટલમાં...

મેક્સિકોમાં ટ્રક અકસ્માતમાં 53 જણનાં મોત, 54...

મેક્સિકોઃ મેક્સિકોમાં ગુરુવારે એક માલવાહક ટ્રકે ભીડવાળા રસ્તા પર અનેક લોકોને કચડ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 53 લોકોનાં મોત થયાં છે અને 54થી વધુ લોકો ઘાયલ થયા છે....

આંધ્ર પ્રદેશમાં મિની બસ-ટ્રક અથડાઈઃ 14-બસપ્રવાસીનાં મરણ

કુર્નૂલ (આંધ્ર પ્રદેશ): આજે સવારે કુર્નૂલ જિલ્લામાં મદાપુરમ વિસ્તાર નજીક નેશનલ હાઈવે પર એ મિની બસ સાથે એક લોરી અથડાતાં 14 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે. અન્ય ચાર જણને...

નડિયાદઃ હાઇવે પર કાર અકસ્માતમાં એક જ...

નડિયાદઃ રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદ પાસે એક SUV અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થયાં હતાં, એમ પોલીસે કહ્યું હતું. ગઈ કાલે રાત્રે નેશનલ...