Home Tags Rawa Halwa

Tag: Rawa Halwa

રવાના શીરામાં કેળાં નાખી તો જુઓ!!

શીરો બનાવતાં પહેલાં 1-2 પાકાં કેળા લઈ તેમાં થોડું દેશી ઘી નાંખી કેળાંનો છુંદો અથવા બારીક ટુકડા કરી બાજુએ રહેવા દો. હવે રવાને ઘીમાં હલકો ગુલાબી શેકો. થોડીવાર પછી કેળાંનો...