Tag: Rawa Halwa with Banana
રવાના શીરામાં કેળાં નાખી તો જુઓ!!
શીરો બનાવતાં પહેલાં 1-2 પાકાં કેળા લઈ તેમાં થોડું દેશી ઘી નાંખી કેળાંનો છુંદો અથવા બારીક ટુકડા કરી બાજુએ રહેવા દો.
હવે રવાને ઘીમાં હલકો ગુલાબી શેકો. થોડીવાર પછી કેળાંનો...