Tag: Ramakrishna Math
અમદાવાદમાં રામકૃષ્ણ મઠની સ્થાપના કરાશે
અમદાવાદઃ જનસેવાની મહેંક ફેલાવતી પ્રવૃત્તિઓ હાથ ધરવા અમદાવાદમાં રામકૃષ્ણ મઠની સ્થાપના કરાશે. સૂચિત મઠ હસ્તગત કરવા અંગેનો સમારોહ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલની ઉપસ્થિતિમાં ૩૦મી મે...