Tag: Raid 2
અજય દેવગન અભિનીત ‘રેડ’ની સિક્વલ બનાવવાનું નક્કી...
મુંબઈઃ 2018માં આવેલી 'રેડ' ફિલ્મની સિક્વલ બનાવવાનું નિર્માતાઓએ નક્કી કર્યું છે. અજય દેવગન અભિનીત 'રેડ' ફિલ્મની સિક્વલની હાલ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે.
2018ની 'રેડ'નું દિગ્દર્શન રાજકુમાર ગુપ્તાએ કર્યું...