Tag: Prof Sudhir Jain
પ્રોફેસર સુધીર જૈન US-NAEના સભ્ય તરીકે ચૂંટાયા
ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (IITGN)ના ડિરેક્ટર પ્રોફેસર સુધીર કે. જૈન એન્જિનિયરો, વિશ્વના શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓની મશહૂર અગ્રણી સંસ્થા યુએસ નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ (US NAE)ના આંતરરાષ્ટ્રીય સભ્ય...