Tag: Price Control
ઇંધણના ભાવ કાબૂમાં લેવા સરકારે વિચાર્યો ‘ફ્યૂચર’...
નવી દિલ્હી- પેટ્રોલ ડીઝલના ધૂમાડે ગયેલા ભાવને કાબૂમાં લેવા મથતી સરકારે એક નવી યોજના પર કામ શરુ કર્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં લેવા માટે સરકારે પેટ્રોલ ડીઝલના વાયદાના...