Home Tags Plea

Tag: Plea

સત્યેન્દ્ર જૈનની અરજી ફગાવી, જેલમાં ઉપવાસ માટે...

રાઉઝ એવન્યુ કોર્ટે તિહાર જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમની ધાર્મિક આસ્થાના આધારે જેલમાં ભોજન પૂરું પાડવાની વિનંતી કરવામાં આવી હતી. વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલ...

બિલ્કીસ બાનો અપીલ-કેસઃ કેન્દ્ર, ગુજરાત-સરકારને SCની નોટિસ

નવી દિલ્હીઃ બિલ્કીસ બાનો પર સામુહિક બળાત્કાર અને એનાં પરિવારજનોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 અપરાધીઓને સજામાફી આપી જેલમાંથી મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી એક અરજી...

મહારાષ્ટ્રમાં બહુમતી-પરીક્ષણઃ સુપ્રીમ કોર્ટનો સાંજે 5-વાગ્યે નિર્ણય

મુંબઈઃ શિવસેનાના પ્રધાન એકનાથ શિંદેએ કરેલા બળવા પગલે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઊભું થયું છે. હાલની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની બનેલી સંયુક્ત સરકાર લઘુમતીમાં આવી ગયાનો શિંદેના જૂથે...

જગન્નાથ મંદિરમાં ગેરકાયદે ઉત્ખનન મામલે સુપ્રીમમાં અરજી

પુરીઃ ઓડિશા સરકાર દ્વારા શ્રી જગ્ન્નાથ મંદિરમાં ગેરકાયદે ખનન અને બાંધકામ કાર્યનો આરોપ લગાડવા બદલ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આ અરજી શ્રી જગન્નાથની વિરાસતની રક્ષા માટે...

મુંબઈ હાઈકોર્ટે રાણાદંપતીની અરજી ફગાવી

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અત્રેના અંગત નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ ધરપકડ કરાયેલા અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણા અને એમનાં અપક્ષ વિધાનસભ્ય પતિ રવિ રાણાએ એમની...

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ રોકવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ આલિયા ભટ્ટ અભિનીત અને સંજય લીલા ભણસાલી નિર્મિત હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ સામે સ્ટે ઓર્ડર આપવાની પીટિશનને સુપ્રીમ કોર્ટે આજે નકારી કાઢી છે. ભણસાલી પ્રોડક્શન પ્રા.લિ....

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના નિર્માતાઓ સામે હાઈકોર્ટમાં કેસ

મુંબઈઃ શહેરના દક્ષિણ ભાગમાં આવેલા કમાઠીપુરા વિસ્તારના રહેવાસીઓએ આવતા શુક્રવારથી રિલીઝ થનારી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના નિર્માતાઓ સામે મુંબઈ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. એમણે પીટિશનમાં એવી માગણી કરી છે...

અખ્તરના કેસને-પડકારતી કંગનાની અરજી હાઈકોર્ટે નકારી કાઢી

મુંબઈઃ બોલીવુડ ગીતકાર, પટકથાલેખક જાવેદ અખ્તરે નોંધાવેલા માનહાનિના કેસ વિરુદ્ધ અભિનેત્રી કંગના રણોતે નોંધાવેલી અરજીને મુંબઈ હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. અખ્તરે એવો આરોપ મૂક્યો છે કે કંગનાએ ગયા...

ડીએચએફએલ રીઝોલ્યુશન પ્લાનઃ NCLATમાં આખરી સુનાવણી ૧૫-સપ્ટેમ્બરે

નવી દિલ્હીઃ ડીએચએફએલ કેસમાં પિરામલ કેપિટલના રીઝોલ્યુશન પ્લાન બાબતે NCLATએ આગામી ૧૫મી સપ્ટેમ્બરે આખરી સુનાવણી રાખી છે. આમ, ૬૩ મૂન્સ ટેક્નોલોજીસે કરેલી અપીલ બાબતે એનક્લેટ (નેશનલ કંપની લો એપેલેટ...

સુપ્રીમમાં કોરોનાની સંબંધિત દવાઓને GSTમાંથી છૂટ માટે...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં રેમડિસિવિર, ટોસિલિજુમાબ, ફેવિપિરાવિર અને અન્ય કોવિડ-19 સંબંધિત દવાઓને જેનેરિક બંધારણ તેમ જ મેડિકલ ઇક્વિપમેન્ટને GSTમાંથી છૂટ આપવા વિનંતી...