Tag: Petition
મુંબઈ હાઈકોર્ટ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગવર્નર કોશ્યારીની તરફેણમાં
મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજ તથા અન્ય મહાપુરુષો અંગે ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને ભાજપના સંસદસભ્ય સુધાંશુ ત્રિવેદી સામે પગલું ભરવાની દાદ ચાહતી પીટિશનોને મુંબઈ હાઈકોર્ટે...
મારું નામ સાવરકર નહીં, ગાંધી ક્યારેય માફી...
નવી દિલ્હીઃ લોકસભાથી અયોગ્ય ઘોષિત કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે એ પત્રકાર પરિષદમાં મોદી સરકાર અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું...
રાહુલ ગાંધી સાંસદ નહીં રહેવાની સામે સુપ્રીમ...
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સદસ્યતાને થયેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને જનપ્રતિનિધિ અધિનિયમ 1951 (1951 કાયદો)ની...
લિકર કેસમાં કે. કવિતાની અરજી પર સુપ્રીમમાં...
નવી દિલ્હીઃ દિલ્હીના લિકર કેસના મામલામાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રી કે. કવિતાની અરજી કરવા માટે સુપ્રીમ કોર્ટ રાજી થઈ ગઈ છ. મુખ્ય જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ...
મોહનથાળ સામે ચિક્કીનો પ્રસાદઃ કોંગ્રેસ દ્વારા આવેદન...
અંબાજીઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડિયા કો-કન્વીનર પ્રવક્તા હેમાંગ રાવલની આગેવાનીમાં શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓને મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવાના...
SCએ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના સીમાંકનને...
સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના સીમાંકનને સમર્થન આપ્યું છે. આ પ્રક્રિયાને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું કે કલમ 370ને નિષ્ક્રિય કર્યા પછી...
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી રાહત
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની વાયનાડ ચૂંટણીને પડકારતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ એએસ બોપન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કેરળ હાઈકોર્ટના 31 ઓક્ટોબર,...
કેન્દ્ર સરકારે કોવિડ વેક્સિનની આડ અસરો માટે...
કેન્દ્ર સરકારે કોવિડ વેક્સિનની આડ અસરો માટે વળતરની માંગણી કરતી અરજીનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સરકારે કહ્યું છે કે વેક્સીન કંપની દ્વારા બનાવવામાં આવી...
દિલ્હીમાં ફટાકડા પરનો પ્રતિબંધ ઉઠાવવાનો સુપ્રીમ-કોર્ટનો ઈનકાર
નવી દિલ્હીઃ દિલ્હીમાં ફટાકડા ફોડવા પર મૂકવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી ભાજપના નેતા મનોજ તિવારીએ નોંધાવેલી અરજીને સુપ્રીમ કોર્ટે આજે નકારી કાઢી છે. ન્યાયમૂર્તિ એમ.આર. શાહની આગેવાની હેઠળની બેન્ચે...
માંસાહારી ખાદ્યપદાર્થોની જાહેરખબરો પર પ્રતિબંધ? હાઈકોર્ટની ના
મુંબઈઃ માંસાહારી ખાદ્યપદાર્થોની જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવાની દાદ ચાહતી જૈન ટ્રસ્ટ દ્વારા નોંધવામાં આવેલી પીટિશન પર સુનાવણી કરવાનો મુંબઈ હાઈકોર્ટે આજે ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે અરજદારો...