Tag: people love
મારી પહેલી સફેદ લટનો તું સાક્ષી બની...
આલાપ,
ક્યારેક વિચાર આવે કે દુનિયામાં આપણી એન્ટ્રી અને એક્ઝિટ બેમાંથી કઈજ આપણી ઈચ્છા મુજબ નથી થતું, છતાં આપણે આપણી ઈચ્છા મુજબ જ જીવવા માંગીએ છીએ. સમય, સ્થિતિ અને સંબંધો બધુજ...