Home Tags Patidar Anamat Andolan

Tag: Patidar Anamat Andolan

હાર્દિક પટેલઃ અનામત આંદોલનથી જાહેરસભામાં થપ્પડ સુધી…

લોકસેવા માટે સર્વસ્વ ન્યોછાવર કરીને રાજકારણમાં આવવું એ જૂના જમાનાની વાત થઈ. હવે તો વાત છે ગણતરીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે રાજકીય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની. આજકાલ દેશમાં જે કેટલાક યુવા...

અલ્પેશ ઠાકોરની હાર્દિકને સંયમ રાખવાની સલાહ…

અમદાવાદ-  લોકસભાની ચૂંટણીનો પ્રચાર એના અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે. હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી...

કોંગ્રેસમાં જોડાતાં પહેલાં હાર્દિક પટેલનો ઘટસ્ફોટ..જૂઓ વિડીયો...

અમદાવાદ- દેશભરમાં રાજકારણ ગરમાયું છે, નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે, તો નવા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે, ત્યારે સમાજને ન્યાય આપવા અને સમાજની સેવાની વાતો કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના...

અનામતની માગને નેવે મૂકી હાર્દિકે કરી લોકસભા...

અમદાવાદ- પાટીદારો માટે અનામતની માગણી કરીને રાતોરાત લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણીમાં ઝૂકાવશે. લખનૌમાં યોજાયેલી એક રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતમાં...

મોદીએ જાહેર કરેલી સવર્ણ અનામત મુદ્દે હાર્દિકનો...

અમદાવાદ- કેન્દ્રની મોદી સરકાર દ્વારા સર્વણ જ્ઞાતિના આર્થિક રીતે નબળા લોકોને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરાઇ છે અને આ માટે બંધારણમાં સંશોધન કરવામાં આવશે. ત્યારે પાટીદાર અનામત આંદોલનનાં...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન પાર્ટ-2 માટે સક્રિય...

અમદાવાદ- ગુજરાતમાં કોંગ્રેસના ટેકાથી પાટીદારો અનામત આંદોલન ફરી શરુ કરવાના મૂડમાં છે. ગુજરાતમાં પાટીદાર અને જનરલ કેટેગરીના અન્ય લોકો ભણતર અને નોકરી ક્ષેત્રે અનામતની માગ માટે ફરી આંદોલન કરવાની...

આખરે રાજદ્રોહ કેસમાં જેલબંધ અલ્પેશ કથીરીયાને જામીન...

સૂરતઃ 2015ના પાટીદાર આંદોલન દરમિયાન પકડાયેલા પાટીદાર નેતા અલ્પેશ કથીરીયાને રાજદ્રોહ કેસમાં આખરે કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે. દસ્તાવેજી પ્રક્રિયા પૂરી થયા પછી તે જેલમાંથી બહાર આવી જશે....

હાઈકોર્ટે આપ્યાં અલ્પેશ કથીરીયાને જામીન, પાટીદારોમાં ઉત્સાહનો...

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સમયે સપાટી પર આવેલો અલ્પેશ કથીરીયાની જેલમુક્તિનો મુદ્દો એ વખતે સફળ થયો ન હતો પરંતુ આજે તેમાં નવો પ્રાણ પૂરાયો છે. ગુજરાત...

જીએમડીસી પોલિસદમન કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર

અમદાવાદ- 2015માં પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થયેલા પોલિસ દમન અંગે ચાલી રહેલા કોર્ટ કેસમાં આજે પાસ નેતા હાર્દિક પટેલ ઘીકાંટા મેટ્રો કોર્ટમાં પોતાની જુબાની આપવા આજે...