Home Tags Parents

Tag: parents

BMCએ એવા અનાથ બાળકોની ખોજ શરૂ કરી

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી-મુંબઈ મહાનગરપાલિકા)એ એવા અનાથ બાળકોને શોધી કાઢવા એક સર્વેક્ષણ કામગીરી શરૂ કરી છે, જેમણે મુંબઈમાં કોરોનાવાઈરસ બીમારીને કારણે એમનાં માતા અને પિતા, બંનેને ગુમાવી દીધાં...

કોરોનાની બીજી-લહેરમાં 577 બાળકો અનાથ થયાં: ઇરાની

નવી દિલ્હીઃ કેન્દ્રીય મહિલા અને બાળવિકાસપ્રધાન સ્મૃતિ ઇરાનીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે દેશભરમાં આશરે 577 બાળકો કોરોના સંક્રમણની બીજી લહેરમાં પોતાનાં માતાપિતાના નિધનને...

કોરોનાને લીધે અનાથ થયેલા બાળકોની મદદે સરકાર

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ બીમારીને કારણે પોતાના માતા-પિતાને ગુમાવનાર બાળકોનાં પુનર્સવન માટે કેન્દ્ર સરકારે પ્રક્રિયા બહાર પાડી છે. મહિલાઓ અને બાળવિકાસ મંત્રાલયે એક જાહેર નોટિસ બહાર પાડી છે, જેમાં જણાવવામાં...

કોહલી પિતા બન્યો; અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યો છે. એની બોલીવૂડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ આજે બપોરે દીકરીને જન્મ આપ્યો છે. દંપતીનું આ પહેલું જ સંતાન છે. વિરાટ...

કોરોનાસંકટમાં સાધારણ પરિવારોના બાળકો-વાલીઓ સામે શિક્ષણ-સુવિધાના પડકાર

અમદાવાદઃ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે શાળાઓ બંધ છે પરિણામે અમદાવાદના શહેરી વિસ્તારોમાં રહેતા ઓછી આવકવાળા પરિવારોના બાળકો માટે શિક્ષણની સુવિધાઓની સ્થિતિ અંગે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અગ્રગણ્ય બી-સ્કૂલોમાંની એક ઈન્ડિયન...

શ્લોકા આકાશ અંબાણીએ પુત્રને જન્મ આપ્યો; મુકેશ-નીતા...

મુંબઈઃ દેશના નંબર-1 શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા પહેલી જ વાર દાદા-દાદી બન્યાં છે. એમના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે...

IPL2020: રાશિદ ખાને ‘મેન ઓફ ધ મેચ’...

અબુધાબીઃ અહીં ગઈ કાલે રમાઈ ગયેલી આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13 સ્પર્ધાની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે પોતાનો પહેલો વિજય નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સને પહેલો પરાજય ચાખવા મળ્યો. હૈદરાબાદની 15-રનથી થયેલી જીતનો...

વિદ્યાર્થીઓ-વાલીઓ ઇચ્છે છે કે JEE-NEET પરીક્ષા લેવાયઃ...

નવી દિલ્હીઃ શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કોરોના રોગચાળાની વચ્ચે એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસક્રમો માટે અખિલ ભારતીય પરીક્ષા આયોજિત કરવાના નિર્ણય પર કહ્યું હતું કે પરીક્ષાના આયોજન માટે વાલીઓ અને...

કોરોનાઃ મુંબઈમાં 97% માતા-પિતા શાળા ફરી ખોલાય...

મુંબઈઃ દેશમાં કોરોના વાઈરસ રોગચાળાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં શાળાઓ ફરી શરૂ કરવાની વાતો કરે છે, પણ કોઈ માતા-પિતા હાલના સંજોગોમાં એમના સંતાનોને શાળામાં મોકલવા...

બસ, અમારી દીકરીને કહેજો કે, જમી લે!!

રાજકોટ: ઇપ્સા... આપણે એને જોઈએ તો એ ડોકટર હશે એવડી મોટી લાગે જ નહીં. સાવ પાતળી. એમ.બી.બી.એસ. થઈ ગઈ છે અને જનરલ મેડીસિનના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. રાજકોટની...