Tag: ordains trees
થાઈલેન્ડની ટ્રી-આનંદ ઝૂંબેશ આંગળી ચીંધી રહી છે…
વૃક્ષોના સંસાર એટલે જંગલ. હર્યાભર્યા જંગલોમાં અનેક જાત અને ભાતના વૃક્ષો એકબીજાના સહારે ફૂલેફાલે છે. મનુષ્ય જંગલોને સાફ કરીને વસાહત કરે છે અને સંસાર વસાવે છે, પણ પછી સંસારથી...