Tag: Numberplate
જુના વાહનોમાં HSRP 31 જુલાઈ સુધી લગાવી...
અમદાવાદ- ગુજરાતમાં ફરીથી એક વાર જુના વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જુના વાહનોમાં HSRP લગાવવાની મુદત 31 જુલાઈ કરી દેવાઈ છે....