Home Tags NotOut@84

Tag: NotOut@84

નોટઆઉટ@84: હસુબેન પટેલ

પૂ. પાંડુરંગ આઠવલેજીની પ્રેરણાથી ચાલતા સાન-હોઝે (અમેરિકા)ના સંસ્કાર-કેન્દ્રની શિબિરમાં 400 બાળકોના કલબલાટની વચ્ચેથી એક મીઠો, પ્રેમાળ છતાં બુલંદ સ્વર રણકે "કૃષ્ણમ્ વંદે"......એક સ્વરે "જગદ્ ગુરું"નો પડઘો ન પાડે ત્યાં...

નોટઆઉટ@84: શ્રીમતી રમીલાબહેન પારેખ

મહારાષ્ટ્રના તારાપુર નજીક આવેલ ચિંચણ ગામમાં, ત્રણ ભાઈઓ અને પોતે  એક બહેનના સુખી-સમૃદ્ધ કુટુંબમાં જન્મ થયો. પિતાને મોટી રાઈસ મીલ હતી. ગામની શાળામાંથી જ મેટ્રિક કરી મુંબઈ એસ.એન.ડી.ટી. કોલેજમાંથી બી.એ. કર્યું....