Tag: not to invest
ભારતની વિદેશ નીતિની અસર, PoKમાં રોકાણ નહીં...
સિઓલ- ભારતની વિદેશ નીતિની અસર હવે જોવા મળી રહી છે. દક્ષિણ કોરિયાએ વિદેશોમાં રોકાણ અને કામ કરનારી પોતાની કંપનીઓને પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં (PoK) રોકાણ નહીં કરવા અંગે ચેતવણી આપી...