Tag: Noor Jehan
શાહરૂખના પિતરાઈ બહેન પાકિસ્તાનમાં ચૂંટણી લડશે
પેશાવર - બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પિતરાઈ બહેન નૂરજહાં પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતમાં ચૂંટણી લડવાના છે. એક અખબારી અહેવાલ મુજબ નૂરજહાંએ આજે ચૂંટણી પંચમાંથી એમનું ઉમેદવારીપત્ર કલેક્ટ કર્યું હતું. તેઓ પેશાવરમાં...