Tag: Nobin Chandra Das
રસગુલ્લાના શોધક નબીન ચંદ્ર દાસ ઉપર બાયોપિક...
જાણીતા મીઠાઈ ઉત્પાદક અથવા કંદોઈ નબીન ચંદ્ર દાસ ઉપર એક બાયોપિક ફિલ્મ બનાવવામાં આવનાર છે. દાસને રસગુલ્લાના શોધક તરીકે ઓળખવામાં આવે છે.
ફિલ્મનું નામ પણ 'રસગુલ્લા' રાખવામાં આવશે. એનું નિર્માણ...