Home Tags Navratri Festival 2017

Tag: Navratri Festival 2017

નવરાત્રિ મહોત્સવમાં શહીદ પરિવારોને સહાય

અમદાવાદના સોલા ગામમાં શ્રી કડવા પાટીદાર માઇ મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં લશ્કરના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમા સરહદ પર શહીદ થયેલા ગોપાલસિંહ ભદોરીયા અને દિનેશ દીપક...

નવમે નોરતે મા અંબાજી સાંભર્યાં રે લોલ…

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નીતા અંબાણી પોતાની માતા સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા. જ્યાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. નીતા અંબાણીએ મા અંબાના નિજ મંદિરમાં પાવડી...

ભારતને સ્વાઈન ફ્લૂથી મુક્ત કરીયેનો સંદેશો

અમદાવાદના હાટકેશ્વરમાં આવેલ અર્ચના અને ઉદ્દગમ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગરબે ઘૂમીને લોકોને અપીલ કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં સ્લોગનના પ્લે બોર્ડ રાખ્યા હતાં, જેમા સમાજને અપીલ કરાઈ હતી કે આપણે...

નવમાં નોરતે સિદ્ધિદાત્રીનું પૂજનઅર્ચન અષ્ટ સિદ્ધિદાયી

(અહેવાલ- હાર્દિક વ્યાસ) અમદાવાદઃ લ્યો જોતજોતામાં નવરાત્રિ પૂરી થવા આવી. આઠ આઠ દિવસ સુધી આપણે માના અલગઅલગ સ્વરૂપોની પૂજાઅર્ચના કરી અને આજે નવમા દિવસે આપણે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાના છીએ....

અમદાવાદઃ બેઠા ગરબા

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ આઈ શ્રી ખોડિયાર મંદિર(વાવ)માં વર્ષોથી બેઠા ગરબા થાય છે. વૃદ્ધો ગરબા ન ગાઈ શકે જેથી તેઓ બેઠા ગરબા ગાઈને શક્તિની ભક્તિ કરે છે, તેમ આ...

અમે મૈયારા રે… ગોકુળ ગામના

અમદાવાદ- રાજપથ કલબથી સ્વાગત બંગલોઝ તરફ જતા માર્ગ પર આવેલા એક વિશાળ પાર્ટી પ્લોટમાં વિશિષ્ટ લાઇટીંગ, ડેકોરેશન સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓએ રાસગરબાની મજા માણી હતી. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

આઠમા નોરતે પૂજો મા મહાગૌરી, દુઃખથી મળશે...

અહેવાલ- હાર્દિક વ્યાસ આજે નવરાત્રિનો આઠમો દિવસ અર્થાત આઠમું નોરતું છે. આજના દિવસે મા જગદંબાએ મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યુંં હતું. “માં” શબ્દ જ એવો છે કે તેને બોલતાં જ મોં...

અમદાવાદઃ રાસગરબામાં મતદાનની અપીલ

અમદાવાદના મણિનગરમાં મણિયારા રાસગરબામાં મતદાનની અપીલ કરવામાં આવી હતી, અને ગરબામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આગામી ચૂંટણી પર્વમાં અચૂક મતદાન કરવાની ખેલૈયાઓએ નાગરિકોને અપીલ કરીને રાસગરબામાં ઘુમયા હતા. હાથમાં...

રાહુલ ગાંધીએ મા દુર્ગાની આરતી કરી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. મંગળવાર રાત્રીએ રાજકોટમાં નવરાત્રિ નિમિત્તે તેમણે મા નવદુર્ગાની આરતી કરી હતી, અને તેમણે રાજકોટના ભાતીગળ ગરબા નિહાળ્યા હતા. તેમની...

સાતમાં નોરતે કરો મા કાલરાત્રિની પૂજા, ગ્રહબાધાઓ...

અમદાવાદઃ આજે નવરાત્રિનો સાતમો દિવસ છે. સાતમા દિવસે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા કાલરાત્રિની પૂજાનું ખૂબ જ મહત્વ છે. આજે જાણીશું માં કાલરાત્રિના મહિમા વિશે. નવરાત્રિના સાતમા નોરતે...