Tag: Naushad
ફિલ્મોની રોયલ્ટીની વ્યવસ્થા કેવી રીતે હોય છે?
('ચિત્રલેખા'ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 16-28 ફેબ્રુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની 'પૂછપરછ' કોલમમાંથી સાભાર)
દીપકકુમાર શાહ (સુરત)
સવાલઃ ફિલ્મોની રોયલ્ટીની વ્યવસ્થા કેવી રીતે હોય છે?
જવાબઃ કેટલાંક પ્લેબેક સિંગર્સ, સંગીતકાર અને ગીતકાર ફિલ્મોના...