Tag: mployees
રિલાયન્સ ઇન્ડ.ની ફ્યુચર રિટેલનો ચાર્જ સંભાળવા આગેકૂચ
નવી દિલ્હીઃ બિગ બજાર સહિત કિશોર બિયાનીના નેતૃત્વવાળા ફ્યુચર રિટેલ (FRL) સ્ટોર્સના કેટલાય કર્મચારીઓને રિલાયન્સ રિટેલથી ઓફર લેટર મળવા શરૂ થઈ ગયા છે, જેમાં ઓઇલથી ટેલિકોમની સબસિડિયરી કંપનીમાં સામેલ...