Tag: Most Expensive Property
એમેઝોનના વડા જેફ બેજોસે ખરીદ્યું 1171.5 કરોડથી...
સેનફ્રાન્સિસ્કોઃ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના પ્રમુખ જેફ બેજોસે લોસએન્જલસમાં 16.5 કરોડ ડોલર (1171.5 કરોડથી વધારે) રુપિયાનું આલીશાન ઘર ખરીદ્યું છે. લોસ એન્જલસમાં મોંઘી પ્રોપર્ટીનો આ નવો રેકોર્ડ...