Home Tags Modi Government

Tag: Modi Government

કંપનીઓ પરનો ટેક્સ ઘટ્યો, સામાન સસ્તો થશે પણ હમણાં નહીં થાય

મુંબઈઃ તહેવારની સીઝન પહેલાં સરકારે ટેક્સમાં રાહત આપી છે. જોકે તેનાથી ગ્રોસરી, ઇલેક્ટ્રોનિક્સ અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટના ભાવ તરત જ નહીં ઊતરે. ટેક્સ ઓછો થવાથી કંપનીઓના હાથમાં જે રુપિયા વધશે...

મંદીની બુમરણ વચ્ચે સરકાર સાવધઃ ઘરેલુ કંપનીઓના કોર્પોરેટ ટેક્સમાં કર્યો ઘટાડો

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમને શુક્રવારે કેટલીક મહત્વની જાહેરાત કરતા દેશમાં કાર્યરત કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતા રાહત આપી છે. આ ઉપરાંત...

સુપ્રીમ કોર્ટની એક ટિપ્પણીથી કોમન સિવીલ કોડ ફરી ચર્ચામાં

નવી દિલ્હીઃ યુનિફોર્મ સિવિલ કોડ અર્થાત, સમાન નાગરિક સંહિતા, દેશના રાજકારણમાં છેલ્લા 70 વર્ષથી અટવાયેલો સવાલ છે. હવે એકવાર ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલતે આ મામેલ...

નુસરત જહાં અને પ્રજ્ઞા ઠાકુરને મળી આ મહત્વની જવાબદારી…

નવી દિલ્હીઃ 17 મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિઓનું ગઠન થઈ ગયું છે. આ વખતે ભાજપાને આની કમાન મળી છે. જ્યારે ગત લોકસભામાં આની અધ્યક્ષતા કોંગ્રેસના સાંસદો પાસે હતી....

ટ્રાફિકના નવા કાયદાના મુદ્દે ભાજપમાં જ ઘમાસાણ?

નવી દિલ્હીઃ એક દેશ એક વિધાનનું સુત્ર આપનારી ભાજપની કેન્દ્ર સરકાર માટે હવે તેનો જ કાયદો તેના જ માટે એક સમસ્યા બની ગયો છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે...

તહેવારોની સીઝન અર્થતંત્રને ફરીથી વેગીલું બનાવી શકશે?

નવી દિલ્હી- અત્યારે દેશભરમાં ગણેશોત્સવની જોરશોરથી ઉજવણી ચાલી રહી છે. ત્યારબાદ નવરાત્રી અને દિવાળી એટલે કે, તહેવારોની સીઝન ચાલુ થઈ ગઈ છે અને આ તરફ તાજેતરમાં જ જાહેર થયેલા...

અર્થતંત્રને પાટે લાવવા સરકારની નજર જીએસટી દરમાં ઘટાડા તરફ?

નવી દિલ્હી- જીએસટી કાઉન્સિલની 20 સપ્ટેમ્બર ના રોજ મળનારી મહત્વની બેઠક પહેલા નાણાંમંત્રાલય મહેસૂલના આંકડાઓ પર નજર કરી રહ્યું છે. મંત્રાલય એ જોવા માંગે છે કે, તહેવારોની સિઝનમાં માગ...

જ્યારે ભૂખ્યું બાળક બિસ્કિટ ભૂલીને મોબાઇલ પકડે છે…

અર્થતંત્રની સ્થિતિ દર્શાવતું આ ચિત્ર સચોટ છે. રોજનું કમાઈને રોજનું ખાતો પરિવાર દુકાને જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા આવે છે. બાળક બિસ્કિટનું પેકેટ જોઈને હાથ લાંબો કરે છે. ગળ્યું બિસ્કિટ...

અસમમાં NRC લિસ્ટ જાહેર, 19.06 લાખ લોકો થયા બહાર…

ગુવાહાટી- અસમમાં કડક સુરક્ષા વચ્ચે એનઆરસી લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એનઆરસીના સમન્વયક પ્રતીક હજેલાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે કુલ 3,11,21,004 લોકોને લિસ્ટમાં શામિલ કરવામાં આવ્યા છે....

ભારતના પરમાણુ હથિયારોની સુરક્ષા ગંભીર મુદ્દો, ઈમરાન ખાનની નવી બૂમરાણ

નવી દિલ્હી- જમ્મુ-કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓને દૂર કર્યા બાદથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મુશ્કેલીમાં નજર આવી રહ્યા છે. ઈમરાન ખાને વિશ્વના અન્ય દેશોને કશ્મીર...

TOP NEWS