Tag: MLA funds
ધારાસભ્યના ફંડમાંથી જાહેરસ્થળોએ CCTV કેમેરા લગાવી શકાશે
ગાંધીનગર- ગુજરાતમાં જાહેરસ્થળોએ સુરક્ષા અને સલામતી વ્યવસ્થા વધુ સુદ્ઢ બનાવવાના હેતુથી વિકેન્દ્રિત જિલ્લા કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યના ફંડમાંથી CCTV કેમેરા લગાવી શકાશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
ગુજરાતના...