Home Tags Mayor

Tag: Mayor

કુંભમાંથી ફરનારાઓએ ફરજિયાત ક્વોરન્ટીન થવું પડશેઃ મેયર

મુંબઈઃ શહેરનાં મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું છે કે જે લોકો હરિદ્વારના કુંભમેળામાં ગયા હોય કે જવાના હોય, તેઓ જ્યારે મુંબઈમાં પાછા ફરે ત્યારે એમણે ફરજિયાતપણે સંસ્થાકીય ક્વોરન્ટીન નિયમો અંતર્ગત...

આઈપીએલને લંડનમાં યોજવા મેયર સાદિક ખાન ઉત્સૂક

લંડનઃ શહેરના મેયરપદની ચૂંટણી આ વર્ષની 6 મેએ નિર્ધારિત છે. એ ફરી જીતીને પોતાનું મેયરપદ જાળવી રાખવા સાદિક ખાન મક્કમ બન્યા છે. એ માટે તેઓ ભારતીય-બ્રિટિશ મતદારોને રિઝવવાનો પ્રયત્ન...

રસીની તંગીઃ 71 રસીકરણ-કેન્દ્રો બંધ કરવા પડ્યા

મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીથી બચવા માટે પ્રતિબંધાત્મક રસી લેવા માટે નાગરિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ રસી પૂરવઠાના અભાવની તકલીફ સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોને સતાવી રહી છે. શહેરમાં કોવિડ...

મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રખાશે

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એટલે કે મુંબઈ મહાનગરપાલિકાએ આ વર્ષની 31 ડિસેમ્બર સુધી શહેરમાં તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે...

નર્સનો ગણવેશ પહેરી મુંબઈનાં મેયર હોસ્પિટલમાં સેવા...

મુંબઈઃ શહેરનાં મેયર કિશોરી પેડણેકર ભૂતપૂર્વ નર્સ છે. આજે તેઓ મહાનગરપાલિકા સંચાલિત નાયર હોસ્પિટલમાં નર્સનો યુનિફોર્મ પહેરીને ગયાં હતાં અને ત્યાંની નર્સો સાથે વાતચીત કરી હતી તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓની...

ભારતીય મૂળના ક્રિકેટર મોન્ટીને બનવું છે લંડનના...

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ઓફ સ્પિનર 37 વર્ષના મોન્ટી પનેસરે અત્યારે ક્રિકેટમાંથી સંન્યાસ નથી લીધો, પણ એની ઇચ્છા હવે લંડનના મેયર બનવાની છે. ભારતીય મૂળના મોન્ટીએ કહ્યું છે કે વર્તમાન મેયર...

મુંબઈના મેયરની કાર ‘નો પાર્કીંગ’ જગ્યાએ પાર્ક...

મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકા શહેરના રસ્તાઓ પર અનધિકૃત રીતે પાર્ક કરેલા વાહનો માટે તેમના માલિકો પાસેથી ઊંચી રકમનો દંડ વસૂલ કરી રહી છે ત્યારે મુંબઈના જ મેયર વિશ્વનાથ મહાડેશ્વરની કાર...

ગુજરાતના શહેરોને વિશ્વના શહેરો સાથે સ્પર્ધા માટે...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આઠ મહાનગરોના મેયર-કમિશનર-સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યપ્રધાને રાજ્યના મહાનગરોમાં બ્રોડ વિઝન અને પ્લાનીંગ સાથે સ્વચ્છતા કામગીરી, ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને રિસાયકલીંગ...

કોંગ્રેસે નવા મેયરને ઈદની મીઠાઈ ખવડાવી અભિનંદન...

અમદાવાદઃ શહેરના નવનિયુક્ત મેયર બિજલબેન પટેલને ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસના પ્રવક્તા બદરૂદ્દીન શેખે અભિનંદન પાઠવ્યા હતા. તો બિજલબેન પટેલે પણ તેમને ઇદની મુબારકબાદી આપી હતી.  

અમદાવાદ, સુરત અને ભાવનગર કોર્પોરેશન માટે નવા...

અમદાવાદઃ આજે ગુજરાતના ત્રણ મહાનગરો અમદાવાદ, સુરત અને ભાવનગરના મેયર અને નવી ટર્મના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના મેયર તરીકે બીજલ પટેલ, સુરતના મેયર તરીકે જગદીશ પટેલ અને...