Tag: mass campaign
સાબરમતી નદીને સ્વચ્છ કરવાની મહાઝૂંબેશ શરુ, નગરજનોનો...
અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિવસે ઐતિહાસિક નદી સાબરમતી નદીને સ્વચ્છ કરવાની મહાઝૂંબેશનો પ્રારંભ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આ નદીના તટ પર ઘણા ઐતિહાસિક સંકલ્પો લેવાયા હતા...