Tag: Mango Season
તાલાળામાં કેરીની હરાજી શરુ, પ્રથમ બોક્સની આવક...
તાલાળાઃ ભરઊનાળાનો ધોમધખતો તાપ તેની સાથે કેરીની સીઝનની જમાવટ પણ લાવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રથમપહેલી હરાજી ગુરુવારે શરુ થઈ...