Tag: Luhar Suthar
લુહાર-સુથાર જ્ઞાતિનો સમુહ લગ્નોત્સવ
શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા નિકોલના બેટી બચાવો મેદાન પર 44મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 24 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. વિશ્વંભર ભારતી બાપુએ તમામને...