Tag: List Of Candidates
કોણ કોની સામે લડશે? ઉમેદવારોનું આખરી ચિત્ર…
અમદાવાદઃ ગુજરાતની 26 બેઠકો માટે બંન્ને પક્ષના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે. ભાજપની યાદી જોઈએ તો, પક્ષે 10 નવા ઉમેદવારોને તક આપી છે...