Tag: Level Next project
વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવા ‘લેવલ નેક્સ્ટ’ પ્રોજેક્ટ
મુંબઈઃ ભારતમાં વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવાની દૃષ્ટિએ 'લેવલ નેક્સ્ટ' નામે પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, જેની બેઠકનું રવિવારે પાંચમી ડિસેમ્બરે મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું છે.
'લેવલ નેક્સ્ટ'ના નિવેદનમાં જણાવાયા મુજબ...